શું તમને ઉભા રહેવાથી પગમાં દુખાવો થાય છે ? તમારા પગમાં ફુલેલી નસો દેખાય છે ? પગના નીચેના ભાગમાં ચામડી નો રંગ બદલાયો છે ? પગમાં ચાંદુ પડ્યું છે ?….. જો અમથી તમને કઈ પણ હોય તો તમને વેરીકોસ વેઈન્સ હોઈ શકે છે ….

વેરીકોસે વેઈન્સ વિષેનો webinar , જેમાં તમને વેરીકોસ વેઈન્સ કેમ થાય છે અને તેના ઉપાય અંગેની માહિતી આપવામાં આવશે નિષ્ણાત dr મોહલ બેંકર દ્વારા .

આ સાથે દરેક registration સાથે વજન ઉતારવાની રુજુતા દિવાર્ક્રર ની ૩ બુક્સ free અપાશે

webinar : 25th October ,રવિવારે સવારે ૧૦ વાગ્યે

Speaker : Dr Mohal Banker , Interventional Radiologist

Topic : વેરીકોસ વેઈન્સને સમજીએ

Registration : free but compulsory, આ સાથે દરેક registration સાથે વજન ઉતારવાની રુજુતા દિવાર્ક્રર ની ૩ બુક્સ free અપાશે

Filled details in form & you will get this book

https://www.amazon.in/Books-Rujuta-Diwekar/s?rh=n%3A976389031%2Cp_27%3ARujuta+Diwekar